વડોદરા: કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો , બાળક સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

|

Jul 13, 2019 | 11:25 AM

વડોદરાના કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. કરજણના સંતોષનગર અને જલારામનગર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યાં છે. આ વિસ્તારમાં બાળકો સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટીની અસર થઇ હતી. આ તમામ દર્દીઓને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે […]

વડોદરા: કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો , બાળક સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Follow us on

વડોદરાના કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. કરજણના સંતોષનગર અને જલારામનગર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યાં છે. આ વિસ્તારમાં બાળકો સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટીની અસર થઇ હતી. આ તમામ દર્દીઓને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે કચરો, તળાવના નવીનીકરણની વાતો કાગળ પર

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મહત્વપુર્ણ છે કે જલારામનગર અને સંતોષનગરમાં પાછલાં કેટલાક દિવસોથી દૂષિત પાણીની સમસ્યા ઉભી થઈ હતી. આ મામલે કરજણ નગરપાલિકાના સત્તાધીશોને રજુઆત પણ કરવામાં આવી હતી. જોકે પાલિકાના બહેરાં કાને રજુઆત ન પહોચતાં આ વિસ્તારના લોકોને રોગનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article