વડોદરા: પોલીસકર્મીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ!, પોલીસે આરોપીની ધરપકડ કરી નોંધ્યો ગુનો

|

Mar 15, 2020 | 5:36 AM

વડોદરામાં લોકોની રક્ષક કહેવાતી પોલીસ જ ભક્ષક બની છે. શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ કોન્સ્ટેબલ સુરજ ચૌહાણ સામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.   Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ […]

વડોદરા: પોલીસકર્મીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ!, પોલીસે આરોપીની ધરપકડ કરી નોંધ્યો ગુનો

Follow us on

વડોદરામાં લોકોની રક્ષક કહેવાતી પોલીસ જ ભક્ષક બની છે. શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ કોન્સ્ટેબલ સુરજ ચૌહાણ સામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પહેલા પોલીસકર્મીએ ગોત્રી કેનાલ પાસે યુવતી અને તેના મિત્ર પાસે રૂ.5 હજારની લાંચની માગ કરી હતી અને બાદમાં PCRનો ડ્રાઇવર રસિક ચૌહાણ રૂ.5 હજાર લેવા યુવક સાથે પેટ્રોલ પંપ ગયો હતો, પાછળથી કોન્સ્ટેબલે યુવતીને નજીકના મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીના પરિવારજનો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને હોબાળો મચાવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે બનાવની જાણ થતાં પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજકીય અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જો કે પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપરડ કરી લાંચ અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

Next Article