VIDEO: વડોદરા સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિત 17 માગને લઈને ઉતર્યો ધરણાં પર, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા કરી રજૂઆત

|

Jul 11, 2019 | 8:46 AM

વડોદરામાં સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિતની 17 માગણી સાથે પ્રતિક ઉપવાસ પર ઉતર્યો છે. આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં સયાજી જમનાબાઈ અને ગોત્રી સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ જોડાયો છે. આ ઉપવાસ આંદોલનમાં હોસ્પિટલની વ્યવસ્થા ન ખોરવાય તેનું પણ નર્સિંગ સ્ટાફે ખાસ ધ્યાન રાખ્યું. આ પણ વાંચો: મુંબઈમાં હૈયું કંપાવનારી ઘટના CCTVમાં કેદ, ખુલ્લા નાળામાં […]

VIDEO: વડોદરા સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિત 17 માગને લઈને ઉતર્યો ધરણાં પર, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા કરી રજૂઆત

Follow us on

વડોદરામાં સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિતની 17 માગણી સાથે પ્રતિક ઉપવાસ પર ઉતર્યો છે. આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં સયાજી જમનાબાઈ અને ગોત્રી સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ જોડાયો છે. આ ઉપવાસ આંદોલનમાં હોસ્પિટલની વ્યવસ્થા ન ખોરવાય તેનું પણ નર્સિંગ સ્ટાફે ખાસ ધ્યાન રાખ્યું.

આ પણ વાંચો: મુંબઈમાં હૈયું કંપાવનારી ઘટના CCTVમાં કેદ, ખુલ્લા નાળામાં ખાબકેલુ માસુમ બાળક 12 કલાકથી લાપતા

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ નર્સિંગ સ્ટાફ કેન્દ્રના ધોરણે પગાર વધારો સહિત નર્સિંગ, વોશિંગ, યુનિફોર્મ એલાઉન્સ સહિતના ભથ્થા આપવાની માગણી કરી. તો કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગથી કરાતી ભરતીને તાત્કાલિક બંધ કરવા માંગ કરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આપવાની પણ માગ કરવામાં આવી છે. જો સરકાર માગણીઓ નહી માને તો આગામી 18 અને 25મીએ પણ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article