Vadodara : ભાજપના આગેવાનોમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે કોરોના સંક્રમણ, સાંસદ રંજનબેન પણ પોઝિટિવ

Vadodara : શુક્રવારે ભારતમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા. નવેમ્બર પછી નોંધાયેલા આંકડામાં આ સૌથી મોટો આંકડો છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં દેશમાં સરેરાશ 11,000 કેસ નોંધાયા.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 20, 2021 | 4:07 PM

Vadodara : ગુજરાત સહિત ભારત ભરમાં ફરી એકવાર કોરોના મહામારી વધી રહી છે. દેશમાં વાયરસના બીજા તબક્કાના આગમન અંગે સરકારને આશંકા છે. રોજ રેકોર્ડ કેસો સામે આવી રહ્યા છે. સરકારે કહ્યું છે કે હાલના મહિનાઓમાં લોકોએ થોડી ઢીલ મૂકી દીધી છે જેના કારણે વાયરસ પહેલાની જેમ ઉભરી રહ્યો છે.

શુક્રવારે ભારતમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા. નવેમ્બર પછી નોંધાયેલા આંકડામાં આ સૌથી મોટો આંકડો છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં દેશમાં સરેરાશ 11,000 કેસ નોંધાયા. હવે જે કેસ સામે આવી રહ્યા છે, તે તેના કરતા લગભગ ચાર ગણા છે. તેવામાં વડોદરાના ભાજપના આગેવાનોમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. 6 કોર્પોરેટર, ડભોઇના ધારાસભ્ય સંક્રમિત થયાં બાદ હવે સાંસદ પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે. વડોદરાના સાંસદ રંજન બેન ભટ્ટ (Ranjanben Bhatt) કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ તેને એક ખાનગી હોસ્પટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">