સંસ્કાર નગરી વડોદરામાં ધાર્મિક એકતાનો પુરાવો…14 વર્ષથી રામલીલામાં લક્ષ્મણની ભૂમિકા અદા કરતો મુસ્લિમ યુવક આબિદ

|

Oct 08, 2019 | 3:52 AM

ધર્મની એકતા અને પ્રમાણનો એક પુરાવો તમને વડોદરામાં જોવા મળી જશે. દશેરાના દિવસે ભગવાના રામના નાના ભાઈ તરીકે લક્ષ્મણની ભૂમિકાને અદા કરવા આ મુસ્લિમ યુવક છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે. છેલ્લા 14 વર્ષોથી આબીદ નામનો મુસ્લિમ યુવક પોતાની પુરી શ્રદ્ધાથી રામ લીલામાં લક્ષ્મણની ભૂમિકા અદા કરીને દશેરાની ઉજવણી કરે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

સંસ્કાર નગરી વડોદરામાં ધાર્મિક એકતાનો પુરાવો...14 વર્ષથી રામલીલામાં લક્ષ્મણની ભૂમિકા અદા કરતો મુસ્લિમ યુવક આબિદ

Follow us on

ધર્મની એકતા અને પ્રમાણનો એક પુરાવો તમને વડોદરામાં જોવા મળી જશે. દશેરાના દિવસે ભગવાના રામના નાના ભાઈ તરીકે લક્ષ્મણની ભૂમિકાને અદા કરવા આ મુસ્લિમ યુવક છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે. છેલ્લા 14 વર્ષોથી આબીદ નામનો મુસ્લિમ યુવક પોતાની પુરી શ્રદ્ધાથી રામ લીલામાં લક્ષ્મણની ભૂમિકા અદા કરીને દશેરાની ઉજવણી કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચોઃ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસની કંપની દસૉ પાસેથી 4 રાફેલ વિમાનનો કબજો મેળવ્યા બાદ પેરિસમાં જ શસ્ત્રપૂજન કરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આબિદ શેખનું માનવું છે કે, હવે મારા માટે આ ધાર્મિક વિધિ બની ગઈ છે. દશેરાના એક મહિના પહેલા તેઓ દીપક ઓપન એર થિયેટરમાં રામલીલા માટે રિહર્સલ શરૂ કરે છે. દિવસના સમયમાં તે કામ કરે છે અ અને દરરોજ રાત્રે ત્રણ કલાક રિહર્સલ કરે છે. આબિદ શેખ એક એનજીઓમાં કામ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાતી રામલીલામાં લક્ષ્મણના પાત્રમાં આબિદની આ ભૂમિકા તમામ ધર્મની એકતાનું મોટું પ્રમાણ છે.

Next Article