VIDEO: વડોદરાના પાદરા પાસે લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારનો અકસ્માત, ઘટનામાં 12 લોકોના મોત

|

Feb 22, 2020 | 4:22 PM

લગ્ન પ્રસંગની મજા માણી પરત આવતા એક પરિવારની ખુશીઓમાં માતમ છવાઇ ગયો. વડોદરાના પાદરા પાસે આવેલા મહુવડ-રણુ ગામ વચ્ચે ડમ્પર અને આઇશર વચ્ચે અકસ્માત થતા 12 લોકોના મોત થયા છે. મહુવડથી રણુ જવાના રસ્તે ધસી આવેલા ડમ્પરે આઇશરને ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો. આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ, ખાસ […]

VIDEO: વડોદરાના પાદરા પાસે લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારનો અકસ્માત, ઘટનામાં 12 લોકોના મોત

Follow us on

લગ્ન પ્રસંગની મજા માણી પરત આવતા એક પરિવારની ખુશીઓમાં માતમ છવાઇ ગયો. વડોદરાના પાદરા પાસે આવેલા મહુવડ-રણુ ગામ વચ્ચે ડમ્પર અને આઇશર વચ્ચે અકસ્માત થતા 12 લોકોના મોત થયા છે. મહુવડથી રણુ જવાના રસ્તે ધસી આવેલા ડમ્પરે આઇશરને ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો.

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ, ખાસ VVIP રૂમ તૈયાર કરાયા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જેને કારણે આઈશરમાં બેસેલા 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 6 લોકોના ત્યાર બાદ મોત થયા હતા. ઘટનામાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને પાદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રણુ અને ભોજ ગામના મુસ્લિમ પરિવારો સાવલી પાસેના ગોઠડા ગામે લગ્ન પ્રસંગે ગયા હતાં. ત્યાર બાદ આ પરિવારો આઈશરમાં બેસીને લગ્નમાંથી પાછા ફરી રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. આમ લગ્ન બાદનો આનંદ, આ પરિવાર માટે મામતમાં ફેરવાઇ ગયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article