VIDEO: અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યા, ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી

|

Jul 29, 2020 | 5:49 AM

અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યાની ઘટના સામે આવી છે. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા અને બાકીના ડબ્બા છુટ્ટા પડી ગયા હતા. ઘટનાને લઈને મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ દોડી આવ્યા હતા. ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી હતી. એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી કરવામાં આવી હતી. આ પણ […]

VIDEO: અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યા, ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી

Follow us on

અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યાની ઘટના સામે આવી છે. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા અને બાકીના ડબ્બા છુટ્ટા પડી ગયા હતા. ઘટનાને લઈને મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ દોડી આવ્યા હતા. ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી હતી. એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી કરવામાં આવી હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article