Vadodara: સોશિયલ મીડિયા પર એકટિવ એવા વડોદરા પોલીસ કમિશનરનું બન્યુ ફેક એકાઉન્ટ
વડોદરાનાં (Vadodara) પોલીસ કમિશ્નરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. સીપી શમશેરસિંહનો ફોટો ઇન્ટરનેટ પરથી લઈ બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું. અને તેમના મિત્રો પાસે નાણાની માંગણી કરી.
વડોદરાનાં (Vadodara) પોલીસ કમિશ્નરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. સીપી શમશેરસિંહનો ફોટો ઇન્ટરનેટ પરથી લઈ બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું. ફેક ફેસબુક એકાઉન્ટ પર રિકવેસ્ટ મોકલી નાણાંની માંગણી પણ કરવામાં આવી હતી. બોગસ એકાઉન્ટ બન્યું હોવાનું ધ્યાન પર આવતા એકાઉન્ટ ડીલીટ કરવામાં આવ્યું. વડોદરા સાયબર ક્રાઇમે ફેક એકાઉન્ટ મામલે તપાસ શરૂ કરી છે.