VIDEO: વડોદરામાં જંગલ ખાતાએ 24 કલાકમાં 5 મગરને રેસ્ક્યુ કર્યા, રહેણાક વિસ્તારમાંથી મગરને પકડીને બચાવવામાં આવ્યા

|

Jul 08, 2019 | 9:57 AM

વડોદરામાં વરસાદ પડતા વિશ્વામિત્રી નદીમાંથી મગર ખેતરો કે અન્ય અવાવરૂ સ્થળોએ પહોંચી જાય છે. જંગલ ખાતાએ છેલ્લા 24 કલાકમાં પાંચ મગરને પડક્યા છે. વડોદરાના લાલબાગ, માંજલપુર, નિઝામપુરા, ઇએમઇ અને કલાલીના રહેણાક વિસ્તારમાંથી મગરને પકડીને બચાવવામાં આવ્યા છે. એક ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના મગરને બચાવીને જંગલ ખાતાની ઓફિસે લાવવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીએ કોઈ […]

VIDEO: વડોદરામાં જંગલ ખાતાએ 24 કલાકમાં 5 મગરને રેસ્ક્યુ કર્યા, રહેણાક વિસ્તારમાંથી મગરને પકડીને બચાવવામાં આવ્યા

Follow us on

વડોદરામાં વરસાદ પડતા વિશ્વામિત્રી નદીમાંથી મગર ખેતરો કે અન્ય અવાવરૂ સ્થળોએ પહોંચી જાય છે. જંગલ ખાતાએ છેલ્લા 24 કલાકમાં પાંચ મગરને પડક્યા છે. વડોદરાના લાલબાગ, માંજલપુર, નિઝામપુરા, ઇએમઇ અને કલાલીના રહેણાક વિસ્તારમાંથી મગરને પકડીને બચાવવામાં આવ્યા છે. એક ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના મગરને બચાવીને જંગલ ખાતાની ઓફિસે લાવવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીએ કોઈ પણ સ્થળે મગર દેખાય તો ટોલ ફ્રી નંબર પર જાણ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ કર્યો હોબાળો, B.COMમાં ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો કાપ્યાનો કર્યો આક્ષેપ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article