વડોદરામાં ગેસ એજન્સીના બે કર્મચારી સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા ઝડપાયા, MLA જીતેન્દ્ર સુખડીયાના પુત્રની છે એજન્સી

|

Sep 04, 2019 | 5:15 AM

વડોદરામાં ગેસ એજન્સીના બે કર્મચારીઓ સિલિન્ડરમાંથી ગેસ કાઢતા ઝડપાયા. આ ગેસ એજન્સી સયાજીગંજ મત વિસ્તારના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના પુત્રની છે. પુરવઠા વિભાગે બાતમીના આધારે સમા વિસ્તારના એક કોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો. જ્યાંથી ગેસ એજન્સીના કેટલાક કર્મચારીઓ બાટલામાંથી ગેસ કાઢતા રંગેહાથે ઝડપાયા. આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત, શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સની મુલાકાત માટે જહાજની […]

વડોદરામાં ગેસ એજન્સીના બે કર્મચારી સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા ઝડપાયા, MLA જીતેન્દ્ર સુખડીયાના પુત્રની છે એજન્સી

Follow us on

વડોદરામાં ગેસ એજન્સીના બે કર્મચારીઓ સિલિન્ડરમાંથી ગેસ કાઢતા ઝડપાયા. આ ગેસ એજન્સી સયાજીગંજ મત વિસ્તારના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના પુત્રની છે. પુરવઠા વિભાગે બાતમીના આધારે સમા વિસ્તારના એક કોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો. જ્યાંથી ગેસ એજન્સીના કેટલાક કર્મચારીઓ બાટલામાંથી ગેસ કાઢતા રંગેહાથે ઝડપાયા.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત, શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સની મુલાકાત માટે જહાજની સવારી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગેસ એજન્સીના ગોડાઉમાંથી 25 બાટલા લઈને પંકજ પરમાર અને ભાવેશ માછી નામના બે કર્મચારીઓ નિકળ્યા હતા.અને સમા વિસ્તારના કોઈ કોમ્પલેક્ષમાં જઈને બાટલમાંથી બારોબાર ગેસ કાઢી રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article