વડાપ્રધાને કનોડિયા બંધુ નરેશ-મહેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કહ્યું “બંને ભાઈ અમર થઈ ગયા”

|

Oct 30, 2020 | 11:33 AM

  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે  છે.  કેશુભાઈ પટેલના નિધન બાદ વડાપ્રધાને તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે.સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું  તે બાદ તેઓ સૌ પ્રથમ કેશુબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા અને તે બાદ તેઓ નરેશ- મહેશ બંધુઓને શ્રદ્ધાંજલિ  પાઠવી  હતી. ગુજરાતના દિગ્ગજ કલાકરો મહેશ […]

વડાપ્રધાને કનોડિયા બંધુ નરેશ-મહેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કહ્યું બંને ભાઈ અમર થઈ ગયા

Follow us on

 

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે  છે.  કેશુભાઈ પટેલના નિધન બાદ વડાપ્રધાને તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે.સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું  તે બાદ તેઓ સૌ પ્રથમ કેશુબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા અને તે બાદ તેઓ નરેશ- મહેશ બંધુઓને શ્રદ્ધાંજલિ  પાઠવી  હતી.

ગુજરાતના દિગ્ગજ કલાકરો મહેશ અને નરેશ કનોડિયાનું એક જ સપ્તાહની અંદર નિધન થયુ. અને આજે વડાપ્રધાન તેમના નિવાસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા. ત્યારે તેમને હીતુ કનોડિયાને કહ્યુ “બંને ભાઈ અમર થઈ ગયા”. કનોડિયા ફેમિલી વર્ષોથી ભાજપ સાથે જોડીયેલી છે. ત્યારે વડાપ્રધાને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Published On - 11:31 am, Fri, 30 October 20

Next Article