ટ્રમ્પના આગમન પહેલા તડામાર તૈયારીઓ, અમેરિકાના સ્પેશિયલ એરક્રાફ્ટનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

|

Feb 17, 2020 | 9:14 AM

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ તૈયારીઓ વચ્ચે હવે અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પર USA એરક્રાફ્ટનું આગમન થયું છે.   Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું […]

ટ્રમ્પના આગમન પહેલા તડામાર તૈયારીઓ, અમેરિકાના સ્પેશિયલ એરક્રાફ્ટનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

Follow us on

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ તૈયારીઓ વચ્ચે હવે અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પર USA એરક્રાફ્ટનું આગમન થયું છે.

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં ટ્રમ્પની સિક્યોરિટીના ખાસ પ્રકારના સાધનો લાવવામાં આવ્યા હતા અને તમામ સાધનોને વિશેષ કન્ટેનર મારફતે અલગ અલગ સ્થળે લઈ જવાયા હતા. ત્યારે ટ્રમ્પની મુલાકાત પહેલા એરપોર્ટ તરફના રસ્તાનું સમારકામ ચાલી રહ્યુ છે. એરપોર્ટ રોડ પર પડેલા ખાડાને પુરવામાં આવી રહ્યા છે. જેના માટે ખાસ પ્રકારની દિલ્લીથી મંગાવેલા હિટર મશીન દ્વારા રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ઈંગ્લેન્ડની સામે ડે-નાઈટ ટેસ્ટ મેચ દુનિયાના સૌથી મોંઘા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના

Next Article