નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જાણો કેવો છે ગુજરાત પોલીસનો બંદોબસ્ત, કમિશનર આશિષ ભાટીયાએ આપી માહિતી

|

Feb 23, 2020 | 11:54 AM

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ સમગ્ર ગુજરાત પોલીસ સુરક્ષાના બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે. ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ કાર્યક્રમના એક દિવસ અગાઉ સુરક્ષાની તમામ માહિતી આપી છે. પોલીસની નજર ચૂકાવીને એક પંખી પણ ઉડી શકે તેવી સ્થિતિ નથી. આ પણ વાંચોઃ ‘મન કી બાત’માં PM મોદીએ કચ્છના ઈસ્માઈલ ખત્રીની 5 હજાર વર્ષ જૂની પરંપરાગત કામગીરીનો […]

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જાણો કેવો છે ગુજરાત પોલીસનો બંદોબસ્ત, કમિશનર આશિષ ભાટીયાએ આપી માહિતી

Follow us on

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ સમગ્ર ગુજરાત પોલીસ સુરક્ષાના બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે. ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ કાર્યક્રમના એક દિવસ અગાઉ સુરક્ષાની તમામ માહિતી આપી છે. પોલીસની નજર ચૂકાવીને એક પંખી પણ ઉડી શકે તેવી સ્થિતિ નથી.

આ પણ વાંચોઃ ‘મન કી બાત’માં PM મોદીએ કચ્છના ઈસ્માઈલ ખત્રીની 5 હજાર વર્ષ જૂની પરંપરાગત કામગીરીનો કર્યો ઉલ્લેખ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડોનાલ્ડ ટ્રમ્પનો 22 કિલોમીટર લાંબો રોડ-શૉ
રોડ-શૉમાં ગુજરાત પોલીસની થ્રી લેયર સુરક્ષા
સ્ટેડિયમ, ગાંધી આશ્રમ, રોડ-શૉ રૂટ પર CCTV
અમેરિકી એજન્સીઓ CCTV પર નજર રાખશે
33 ડીસીપી અને 75 એસીપી બંદોબસ્તમાં તૈનાત
300 PI, 1000 PSI, 12 હજાર પોલીસ જવાન
2 હજાર મહિલા પોલીસ જવાનનો બંદોબસ્ત
15 SRPની અને 15 RAFની કંપની ગોઠવાશે
રોડ-શૉમાં 140 ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા
38 હોર્સ પેટ્રોલિંગ અને સ્નિફર ડૉગ તૈનાત રહેશે
15 BDDS ટીમ અને મોરચા સ્કવૉર્ડ ગોઠવવામાં આવી
120 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર સ્ટેડિયમમાં ગોઠવાયા
મોટેરા સ્ટેડિયમમાં બેગ અને હેન્ડ સ્કેનરથી ચેકિંગ કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article