વલસાડ પંથકમાં છવાયો વરસાદી માહોલ! કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત

|

Mar 06, 2020 | 7:53 AM

વલસાડ પંથકમાં પણ છવાયો છે વરસાદી મહોલ. વલસાડ અને વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. આ વિસ્તાર મુખ્યત્વે કેરી અને ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે, જેથી અહીંની કેરી પ્રખ્યાત છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સરકારી […]

વલસાડ પંથકમાં છવાયો વરસાદી માહોલ! કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત

Follow us on

વલસાડ પંથકમાં પણ છવાયો છે વરસાદી મહોલ. વલસાડ અને વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. આ વિસ્તાર મુખ્યત્વે કેરી અને ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે, જેથી અહીંની કેરી પ્રખ્યાત છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ, જુઓ VIDEO

Next Article