રાજ્યના 136 તાલુકામાં 1 મી.મી. થી દોઢ ઈંચ સુધીનો વરસ્યો કમોસમી વરસાદ

|

Jan 18, 2021 | 12:49 PM

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં શિયાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતના 136 તાલુકામાં એક મિલીમીટરથી લઈને દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું પ્રમાણ વધુ રહ્યુ હતું.  શુક્રવારે સવારના 6થી રાત્રીના આઠ સુધીના કુલ 14 કલાકમા ગુજરાતના 136 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં દોઢ ઈંચ, તો […]

રાજ્યના 136 તાલુકામાં 1 મી.મી. થી દોઢ ઈંચ સુધીનો વરસ્યો કમોસમી વરસાદ

Follow us on

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં શિયાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતના 136 તાલુકામાં એક મિલીમીટરથી લઈને દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું પ્રમાણ વધુ રહ્યુ હતું.  શુક્રવારે સવારના 6થી રાત્રીના આઠ સુધીના કુલ 14 કલાકમા ગુજરાતના 136 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં દોઢ ઈંચ, તો જાફરાબાદ અને વાપીમાં સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર, પારડી, વડોદરા, ભરૂચમાં એક ઈંચ સુધીનો કમોસમી વરસાદ નોંધાયો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:01 am, Sat, 12 December 20

Next Article