VIDEO: રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ, નવા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી પલળી

|

Nov 13, 2019 | 4:16 AM

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. કમોસમી વરસાદના કારણે નવા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી પલળી ગઈ હતી. તો કોટડાસાંગાણી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. વિસ્તારના ભાડવા, ખરેડા, ખોખરી સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ પણ વાંચો: ટ્રાફિક પોલીસ એક્શનમાં: જો તમે ઈ-મેમોને કર્યો નજર અંદાજ તો લાઇસન્સ પણ […]

VIDEO: રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ, નવા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી પલળી

Follow us on

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. કમોસમી વરસાદના કારણે નવા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી પલળી ગઈ હતી. તો કોટડાસાંગાણી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. વિસ્તારના ભાડવા, ખરેડા, ખોખરી સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસ એક્શનમાં: જો તમે ઈ-મેમોને કર્યો નજર અંદાજ તો લાઇસન્સ પણ થઈ શકે છે રદ, જુઓ VIDEO

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article