VIDEO: ફરીથી પડશે વરસાદ ! આગામી 2 દિવસ વરસાદની આગાહી

|

Jan 27, 2020 | 4:39 AM

ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. અને હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે બે દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી છે. આજે રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસી શકે છે. તો આવતીકાલે વડોદરામાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ […]

VIDEO: ફરીથી પડશે વરસાદ ! આગામી 2 દિવસ વરસાદની આગાહી

Follow us on

ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. અને હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે બે દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી છે. આજે રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસી શકે છે. તો આવતીકાલે વડોદરામાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article