રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી

|

May 14, 2019 | 4:04 AM

  રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ […]

રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી

Follow us on

 

રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

TV9 Gujarati

 

અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે 15મેની આસપાસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજકોટ, બનાસકાંઠા અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધે તેવી શક્યતા

Next Article