કમોસમી વરસાદમાં થયેલા નુકસાન માટે પેકેજ આપવા કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલિયાએ કરી માગ

|

Mar 06, 2020 | 11:50 AM

કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન માટે પેકેજ આપવા કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલિયાએ માગ કરી છે. તેમણે કહ્યુ કે, કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, ધાણા, જીરું, રાઇ, રાયડો સહિતના પાકોને મોટું નુકસાન થયું છે. તેમણે માગ કરી છે કે, દરેક પાકમાં ખેડૂતોને થયેલા પડતર ખર્ચ, મજૂરી જેટલું વળતર તો રાજ્ય સરકારે આપવું જ જોઇએ. […]

કમોસમી વરસાદમાં થયેલા નુકસાન માટે પેકેજ આપવા કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલિયાએ કરી માગ

Follow us on

કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન માટે પેકેજ આપવા કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલિયાએ માગ કરી છે. તેમણે કહ્યુ કે, કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, ધાણા, જીરું, રાઇ, રાયડો સહિતના પાકોને મોટું નુકસાન થયું છે. તેમણે માગ કરી છે કે, દરેક પાકમાં ખેડૂતોને થયેલા પડતર ખર્ચ, મજૂરી જેટલું વળતર તો રાજ્ય સરકારે આપવું જ જોઇએ. એટલું જ નહિં તેમણે એવો પણ દાવો કર્યો છે કે, ચોમાસું પાકમાં સરકારે 3 હજાર 793 કરોડનું પેકેજ જાહેર કર્યુ હતું, તેમાંથી માત્ર 1 હજાર 229 કરોડ જ ખેડૂતોને સહાય રૂપે આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી

Next Article