2 માસના લાંબાગાળા બાદ ફરસાણની દુકાનો થઇ શરૂ, વેપારીઓએ વેપાર-ધંધાની કરી શરૂઆત

|

Jun 01, 2020 | 1:37 PM

અમદાવાદમાં 2 માસના લાંબાગાળા બાદ ફરસાણની દુકાનો શરૂ થઇ. અનલૉક-1માં મળેલી છૂટછાટ વચ્ચે વેપારીઓએ આજથી પોતાના વેપાર-ધંધાની શરૂઆત કરી. તો ફરસાણના વેપારીઓએ પોતાની દુકાનો ખોલી. જોકે સરકારી ગાઇડલાઇન મુજબ વેપારીઓએ દુકાનમાં સેનિટાઇઝેશન કર્યુ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે કમરકસી. ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલા વેપારમાં વેપારીઓએ ચલણી નોટના બદલે ઓનલાઇન પેમેન્ટનો […]

2 માસના લાંબાગાળા બાદ ફરસાણની દુકાનો થઇ શરૂ, વેપારીઓએ વેપાર-ધંધાની કરી શરૂઆત

Follow us on

અમદાવાદમાં 2 માસના લાંબાગાળા બાદ ફરસાણની દુકાનો શરૂ થઇ. અનલૉક-1માં મળેલી છૂટછાટ વચ્ચે વેપારીઓએ આજથી પોતાના વેપાર-ધંધાની શરૂઆત કરી. તો ફરસાણના વેપારીઓએ પોતાની દુકાનો ખોલી. જોકે સરકારી ગાઇડલાઇન મુજબ વેપારીઓએ દુકાનમાં સેનિટાઇઝેશન કર્યુ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે કમરકસી. ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલા વેપારમાં વેપારીઓએ ચલણી નોટના બદલે ઓનલાઇન પેમેન્ટનો વધુ આગ્રહ રાખતા જોવા મળ્યા. જોકે વેપારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકારે આપેલી છૂટથી હવે પગભેર થઇ શકાશે.

આ પણ વાંચો: ‘નિસર્ગ’ વાવાઝોડાને પગલે કેન્દ્ર સરકાર સતર્ક, HM અમિત શાહે NDRFના અધિકારીઓ સાથે યોજી બેઠક

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article