અનલૉક-1ની છૂટનો દૂરઉપયોગ! સુરતમાં પાણીપુરી ખાવા પડાપડી કરતા લોકોનો VIDEO વાયરલ

|

Jun 07, 2020 | 9:42 AM

અનલૉક-1માં છૂટ મળતા જ હવે નાગરિકો લૉકડાઉનના નિયમો ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં પાણીપુરી ખાવા માટે લોકોએ ભારે ભીડ જમાવી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઇ શકાય છે કે લોકો પાણીપુરી ખાવા માટે રીતસર પડાપડી કરી રહ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટન્સનું નામો નિશાન જોવા ન મળ્યું કે ન તો લોકો […]

અનલૉક-1ની છૂટનો દૂરઉપયોગ! સુરતમાં પાણીપુરી ખાવા પડાપડી કરતા લોકોનો VIDEO વાયરલ

Follow us on

અનલૉક-1માં છૂટ મળતા જ હવે નાગરિકો લૉકડાઉનના નિયમો ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં પાણીપુરી ખાવા માટે લોકોએ ભારે ભીડ જમાવી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઇ શકાય છે કે લોકો પાણીપુરી ખાવા માટે રીતસર પડાપડી કરી રહ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટન્સનું નામો નિશાન જોવા ન મળ્યું કે ન તો લોકો આ બાબતે ગંભીર જોવા મળ્યા. બસ પાણીપુરી ખાવામાં લોકો મસ્ત હતા. જો આવી જ હાલત રહી તો કદાચ કોરોનાને હરાવવો મુશ્કેલ બનશે.

આ પણ વાંચો: વીરપુર: જલારામ મંદિરના ભક્તોએ દર્શન માટે રાહ જોવી પડશે, 8મી જૂને મંદિર નહીં ખુલે

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article