VIDEO: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે, અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

|

Aug 28, 2019 | 6:05 PM

જમ્મુ-કશ્મીરમાંથી ધારા 370 અને 35Aની કલમ હટાવ્યા બાદ દેશના ગૃહપ્રધાન અમિત શાહ પહેલીવાર ગુજરાત આવ્યા છે. અમિત શાહ 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાના હતા પરંતુ તેઓ આશરે 11 કલાકે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે ભાજપના તમામ મોટા નેતાઓ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા હતા. તો બીજી તરફ ભાજપના સમર્થકો પણ […]

VIDEO: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે, અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

Follow us on

જમ્મુ-કશ્મીરમાંથી ધારા 370 અને 35Aની કલમ હટાવ્યા બાદ દેશના ગૃહપ્રધાન અમિત શાહ પહેલીવાર ગુજરાત આવ્યા છે. અમિત શાહ 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાના હતા પરંતુ તેઓ આશરે 11 કલાકે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે ભાજપના તમામ મોટા નેતાઓ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા હતા. તો બીજી તરફ ભાજપના સમર્થકો પણ મોટી સંખ્યામાં એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમિત શાહને અમદાવાદ પહોંચવામાં મોડું થતા તેમની એક બેઠક પણ રદ થઈ હતી. અમિત શાહ એરપોર્ટથી પોતાના નિવાસસ્થાન પહોંચ્યા છે.

આ પણ વાંચોઃ VIDEO: રાજનીતિમાં આક્ષેપોના તુફાન ઉઠાવનારા વિપક્ષના નેતા ધાનાણીએ બાળકો સાથે ભમરડો ફેરવ્યો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ PDPUના પદવી સમારોહમાં મુખ્ય મહેમાન રહેશે. આ સિવાય તેઓ આવતીકાલે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસનું પણ ઉદ્ધાટન કરશે. બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ ભાજપના નેતાઓ સાથે ખાસ બેઠક પણ યોજવાના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article