VIDEO: સુરતના પાંડેસરા વિસ્તારના ગાયત્રીનગરમાં અજાણ્યા યુવકે બાઈકમાં આગ લગાવી

|

Sep 09, 2019 | 12:00 PM

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં યુવકે એક બાઈકને આગ લગાવી. આ ઘટના મોડી રાતે બની છે. જેમાં યુવક બાઇકને આગ લગાડતો નજરે પડે છે. યુવકે બાઈક પર પહેલા પેટ્રોલ છાંટ્યું હતું અને તે બાદ બાઇકને આગ લગાવી દીધી હતી. આ પણ વાંચોઃ ડૉક્ટર હાઉસના ધાબા પરથી કૂદીને આપઘાત કરવાની કોશિશ, આ રીતે લોકોએ યુવાનને બચાવ્યો […]

VIDEO: સુરતના પાંડેસરા વિસ્તારના ગાયત્રીનગરમાં અજાણ્યા યુવકે બાઈકમાં આગ લગાવી

Follow us on

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં યુવકે એક બાઈકને આગ લગાવી. આ ઘટના મોડી રાતે બની છે. જેમાં યુવક બાઇકને આગ લગાડતો નજરે પડે છે. યુવકે બાઈક પર પહેલા પેટ્રોલ છાંટ્યું હતું અને તે બાદ બાઇકને આગ લગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ ડૉક્ટર હાઉસના ધાબા પરથી કૂદીને આપઘાત કરવાની કોશિશ, આ રીતે લોકોએ યુવાનને બચાવ્યો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે બાઇકમાં એટલી ભયાનક આગ લાગી બાઇકની પાસે આવેલી કાપડની દુકાનમાં પણ આગ લાગી હતી અને દુકાનમાં રહેલું કાપડ પણ બળીને ખાક થયું હતું. જેના કારણે દુકાનને મોટાપાયે નુક્સાન થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article