ઉકાઇ ડેમની જળસપાટીમાં સતત વધારો, ડેમના 10 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી

|

Sep 26, 2020 | 6:02 PM

હાલ તાપીના ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. જેથી ઉકાઇ ડેમ 97 ટકાથી વધારે ભરાઇ ગયો હોવાથી ડેમના 10 દરવાજા આશરે 5 ફુટ સુધી ખોલી દેવાયા છે. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીના પાણીની જળસપાટી વધી છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક નોંધાઇ છે.   Web Stories View more શું ફોન સ્વીચ […]

ઉકાઇ ડેમની જળસપાટીમાં સતત વધારો, ડેમના 10 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી

Follow us on

હાલ તાપીના ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. જેથી ઉકાઇ ડેમ 97 ટકાથી વધારે ભરાઇ ગયો હોવાથી ડેમના 10 દરવાજા આશરે 5 ફુટ સુધી ખોલી દેવાયા છે. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીના પાણીની જળસપાટી વધી છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક નોંધાઇ છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: T-20 League LIVE Update : KKR vs SRH, IPL 2020 Live Score Updates

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article