અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી, 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરાયા

|

Dec 22, 2020 | 5:10 PM

બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી દુનિયામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી. યુકેની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા અંદાજે 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગની 5-5 ટીમ એરપોર્ટ પર તૈનાત છે. યુકેથી આવેલા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે […]

અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી, 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરાયા

Follow us on

બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી દુનિયામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી. યુકેની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા અંદાજે 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગની 5-5 ટીમ એરપોર્ટ પર તૈનાત છે. યુકેથી આવેલા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે મુસાફરોના ટેસ્ટ નેગેટિવ આવશે તેમણે પણ 7 દિવસ ક્વૉરન્ટાઈનમાં થવું પડશે. આ કોરોના ટેસ્ટના પરિણામ બપોર બાદ આવે તેવી શક્યતા છે એટલે યુકેથી આવેલી ફ્લાઈટના મુસાફરોએ કલાકો સુધી બહાર રાહ જોવી પડશે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Next Article