VIDEO: વડોદરામાં હિંદુ જાગૃતિ મંચની બે મહિલા કાઉન્સીલર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો

|

Jul 28, 2019 | 8:25 AM

વડોદરામાં હિંદુ જાગૃતિ મંચની બે મહિલા કાઉન્સીલર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. ઘટના શહેરના નવાયાર્ડ રોડ પર બની કે, જ્યારે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો બંને મહિલાઓને રસ્તા પર નીચે પાડી દીધી. આ પણ વાંચોઃVIDEO: પોલીસ વાન પર બેસીને TikTok વીડિયો બનાવવાના ચક્કરમાં પોલીસકર્મી સસ્પેન્ડ  Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 […]

VIDEO: વડોદરામાં હિંદુ જાગૃતિ મંચની બે મહિલા કાઉન્સીલર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો
baroda

Follow us on

વડોદરામાં હિંદુ જાગૃતિ મંચની બે મહિલા કાઉન્સીલર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. ઘટના શહેરના નવાયાર્ડ રોડ પર બની કે, જ્યારે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો બંને મહિલાઓને રસ્તા પર નીચે પાડી દીધી.

આ પણ વાંચોઃVIDEO: પોલીસ વાન પર બેસીને TikTok વીડિયો બનાવવાના ચક્કરમાં પોલીસકર્મી સસ્પેન્ડ 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઘટનામાં બંને મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસી સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે.

Next Article