VIDEO: અમદાવાદમાં ભુયંગદેવ અને ઈસનપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

|

Dec 02, 2019 | 6:09 PM

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતે એક વ્યક્તિનો જીવ લીધો છે. ઘટના ભુયંગદેવ વિસ્તારની છે. જ્યાં એક અતિ ઝડપે જઈ રહેલી કારની અડફેટે એક્ટિવાચાલકનું મોત થયું છે. કારચાલક પાછળથી એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયો.. જ્યારે એક્ટિવાચાલક ફંગોળાને રોડની બાજુમાં પછડાયો. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો. પરંતુ સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો છે. તો […]

VIDEO: અમદાવાદમાં ભુયંગદેવ અને ઈસનપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

Follow us on

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતે એક વ્યક્તિનો જીવ લીધો છે. ઘટના ભુયંગદેવ વિસ્તારની છે. જ્યાં એક અતિ ઝડપે જઈ રહેલી કારની અડફેટે એક્ટિવાચાલકનું મોત થયું છે. કારચાલક પાછળથી એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયો.. જ્યારે એક્ટિવાચાલક ફંગોળાને રોડની બાજુમાં પછડાયો. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો. પરંતુ સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો છે. તો ભુયંગદેવ માફક ઈસનપુરમાં પણ એક કલાકના ગાળામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ફૂટપાટ પર કાર ચડાવી દીધી હતી. 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

 આ પણ વાંચોઃ આધારકાર્ડમાં ફોટો નથી પસંદ? આ 2 રીતે સરળતાથી બદલી શકો છો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભુયંગદેવના હિટ એન્ડ રનની ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કારચાલક ફુલ સ્પીડમાં જઈ રહ્યો હતો. એક્ટિવાચાલકને ટક્કર મારીને પણ તે રોકાયા વિના જ એ જ ઝડપે કાર હંકારીને ફરાર થઈ ગયો. સ્થાનિકોની વાત માનીએ તો આ કાર ધારાસભ્યની હોવાની આશંકા છે.

 

 

Next Article