Gujarati NewsGujaratTwo nabbed with 8 85kg ganja in bavla ahmedabad bavla mathi 8 85 kilo ganja sathe 2 shakhso ne ahmedabad gramya sog e jadpi lidha
બાવળામાંથી 8.85 કિલો ગાંજા સાથે 2 શખ્શોને અમદાવાદ ગ્રામ્ય SOGએ ઝડપી લીધા
અમદાવાદના બાવળામાંથી ગાંજોનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. 8.85 કિલો ગાંજા સાથે 2 શખ્સોને ઝડપાયા છે. આરોપીઓ પાસેથી 89,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]
Follow us on
અમદાવાદના બાવળામાંથી ગાંજોનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. 8.85 કિલો ગાંજા સાથે 2 શખ્સોને ઝડપાયા છે. આરોપીઓ પાસેથી 89,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.