ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલના અગ્નિકાંડમાં વધુ બે ડોકટરોની ધરપકડ

|

Jan 18, 2021 | 2:25 PM

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ સંદર્ભે પોલીસે વધુ બે આરોપી ડોકટરોની ધરપકડ કરી છે. ડોકટર તેજસ મોતીવારસ અને ડોકટર દિગ્વિજયસિંહની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં લાગેલી આગ સંદર્ભે પોલીસે અગાઉ ત્રણ ડોકટરોની ધરપકડ કરી હતી. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પોલીસે કુલ પાંચ ડોકટરોની ધરપકડ કરી છે. જેમાંથી […]

ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલના અગ્નિકાંડમાં વધુ બે ડોકટરોની ધરપકડ

Follow us on

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ સંદર્ભે પોલીસે વધુ બે આરોપી ડોકટરોની ધરપકડ કરી છે. ડોકટર તેજસ મોતીવારસ અને ડોકટર દિગ્વિજયસિંહની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં લાગેલી આગ સંદર્ભે પોલીસે અગાઉ ત્રણ ડોકટરોની ધરપકડ કરી હતી. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પોલીસે કુલ પાંચ ડોકટરોની ધરપકડ કરી છે. જેમાંથી ત્રણ ડોકટરોને જામીન મળ્યા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:19 pm, Wed, 2 December 20

Next Article