અમદાવાદમાં કરંટ લાગતા 2 બાળકોના મોત, જુઓ VIDEO

|

Aug 19, 2019 | 10:19 AM

અમદાવાદમાં થાંભલાને અડી જતા બે બાળકોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા આ ઘટનામાં બન્ને બાળકોના મોત નિપજ્યા છે. આ સમગ્ર ઘટના નરોડાના ઢાંકણીપુરામાં બની, કે જ્યાં 6 અને 8 વર્ષના આ બન્ને બાળકો રમતા રમતા વીજળીના થાંભલાને અડી ગયા. થાંભલાને અડતાની સાથે જ તેમને કરંટ લાગ્યો અને તેમનું મોત નિપજ્યું હતું. રોચક VIDEO જોવા માટે […]

અમદાવાદમાં કરંટ લાગતા 2 બાળકોના મોત, જુઓ VIDEO

Follow us on

અમદાવાદમાં થાંભલાને અડી જતા બે બાળકોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા આ ઘટનામાં બન્ને બાળકોના મોત નિપજ્યા છે. આ સમગ્ર ઘટના નરોડાના ઢાંકણીપુરામાં બની, કે જ્યાં 6 અને 8 વર્ષના આ બન્ને બાળકો રમતા રમતા વીજળીના થાંભલાને અડી ગયા. થાંભલાને અડતાની સાથે જ તેમને કરંટ લાગ્યો અને તેમનું મોત નિપજ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ATM વપરાશકારોને થશે મોટો ફાયદો! RBIએ લીધો આ નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article