VIDEO: ભરૂચના દહેજની એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા લાગી આગ, ઘોઘાના દરિયાકાંઠેથી દેખાયા ધુમાડા

|

Jun 03, 2020 | 7:53 AM

ભરૂચના દહેજની કેમિકલ કંપનીમાં એટલો ખતરનાક બ્લાસ્ટ થયો કે તેનાથી લાગેલી આગના ધુમાડા છેક ઘોઘાના દરિયાકાંઠે જોવા મળ્યા હતા. દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ વિકરાળ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા થયા હતા. ધુમાડા એટલા ઉંચે સુધી પહોંચ્યા કે તે કિલોમીટરો દૂર છેક ઘોઘા સુધી દેખાયા […]

VIDEO: ભરૂચના દહેજની એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા લાગી આગ, ઘોઘાના દરિયાકાંઠેથી દેખાયા ધુમાડા

Follow us on

ભરૂચના દહેજની કેમિકલ કંપનીમાં એટલો ખતરનાક બ્લાસ્ટ થયો કે તેનાથી લાગેલી આગના ધુમાડા છેક ઘોઘાના દરિયાકાંઠે જોવા મળ્યા હતા. દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ વિકરાળ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા થયા હતા. ધુમાડા એટલા ઉંચે સુધી પહોંચ્યા કે તે કિલોમીટરો દૂર છેક ઘોઘા સુધી દેખાયા હતા.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રમાં અલીબાગનો દરિયો બન્યો તોફાની, ટૂંક સમયમાં ટકરાશે નિસર્ગ વાવાઝોડું

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article