AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv9 Exclsuive: બોટાદ પાસે રાંધણ ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ, જુઓ LIVE VIDEO

બોટાદમાં રાંધણ ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી હતી. બોટાદના ધંધુકા ફેદરા રોડ પર આવેલા હરીપુરા પાટિયા નજીક આ ઘટના બની હતી. ગેસના સિલિન્ટર ભરેલા ટ્રકમાં એકાએક બ્લાસ્ટ થયો હતો જેના કારણે તેની નજીકથી પસાર થતી કારમાં સવાર 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના કારણે દૂર સુધી ગેસ બ્લાસ્ટના દ્રશ્યો દેખાતા હતા. […]

Tv9 Exclsuive: બોટાદ પાસે રાંધણ ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ, જુઓ LIVE VIDEO
| Updated on: Sep 21, 2020 | 1:00 PM
Share

બોટાદમાં રાંધણ ગેસના સિલિન્ડર ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી હતી. બોટાદના ધંધુકા ફેદરા રોડ પર આવેલા હરીપુરા પાટિયા નજીક આ ઘટના બની હતી. ગેસના સિલિન્ટર ભરેલા ટ્રકમાં એકાએક બ્લાસ્ટ થયો હતો જેના કારણે તેની નજીકથી પસાર થતી કારમાં સવાર 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના કારણે દૂર સુધી ગેસ બ્લાસ્ટના દ્રશ્યો દેખાતા હતા. બ્લાસ્ટ થતા લોકોમાં પણ નાસભાગ મચી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
g clip-path="url(#clip0_868_265)">