અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત સાથે ગુજરાતી વાનગીઓનો પણ સ્વાદ માણશે

|

Feb 23, 2020 | 1:36 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણશે. ટ્રમ્પ માટે ઢોકળા, સમોસા તેમજ મલ્ટીગેન કુકી, આઇસ ટી, ગ્રીન ટી અને આદુયુક્ત ચા પણ બનાવવામા આવશે. ટ્રમ્પને પણ ગુજરાતી ભોજન ડાઢે વળગે તેવું મેનુ તૈયાર કરાયું છે.  આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત સાથે ગુજરાતી વાનગીઓનો પણ સ્વાદ માણશે

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણશે. ટ્રમ્પ માટે ઢોકળા, સમોસા તેમજ મલ્ટીગેન કુકી, આઇસ ટી, ગ્રીન ટી અને આદુયુક્ત ચા પણ બનાવવામા આવશે. ટ્રમ્પને પણ ગુજરાતી ભોજન ડાઢે વળગે તેવું મેનુ તૈયાર કરાયું છે.

આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસ દરમિયાન જાણો ગણતરીની કેટલી મિનિટ સુધી જશે ગાંધી આશ્રમ

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

કોઈ ગુજરાત આવે અને ગુજરાતના પ્રખ્યાત ખમણ ન ખાય તો જ નવાઈ. એટલે જ ટ્રમ્પ માટે ખમણ, બ્રોકોલિયન કોર્ન સમોસા બનવાના છે. સાથે જ મલ્ટિગ્રેન કુકીઝ પણ હશે. તો ખાસ ગુજરાતી આદુવાળી ચા પણ પીરસાશે. તો આઈસ ટી, ગ્રીન ટી પણ અપાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલના સેફ સુરેશ ખન્ના તેમના મેનુમાં ગુજરાતી વાનગીઓને પ્રાધાન્ય આપી રહ્યા છે. શુદ્ધ અને શાકાહારી ભોજન માટે ખાસ ચીવટ રખાઈ રહી છે. સેફ ખમણના તડકાંમાં કોઈ કચાશ ન રહે તેની ચોક્કસાઈ રાખી રહ્યા છે. રસોયાઓનો સ્ટાફ તૈયાર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article