ખેડાના ડભાણ પાસે હાઇવે પર ટ્રકમાં લાગી આગ! ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, જુઓ VIDEO

|

Jan 23, 2020 | 8:02 AM

ખેડાના ડભાણ પાસે હાઇવે પર હોટલ બહાર પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગી હતી. પ્લાસ્ટિકનું રો મટિરિયલ અને સાડીઓનો જથ્થો ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. રોચક VIDEO જોવા માટે […]

ખેડાના ડભાણ પાસે હાઇવે પર ટ્રકમાં લાગી આગ! ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, જુઓ VIDEO

Follow us on

ખેડાના ડભાણ પાસે હાઇવે પર હોટલ બહાર પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગી હતી. પ્લાસ્ટિકનું રો મટિરિયલ અને સાડીઓનો જથ્થો ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના રાજીનામાનો મુદ્દો! સાવલી નગરપાલિકાના 16 થી વધુ અને તાલુકા પંચાયતના 17 સભ્યોએ આપ્યું રાજીનામું

Next Article