અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદને લીધે વૃક્ષ ધરાશાયી થતાં સ્થાનિકોને થયું નુકસાન, જુઓ VIDEO

|

Jun 24, 2019 | 5:15 AM

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભાવિ એપાર્ટમેન્ટ માટે વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે. અહીં વરસાદના કારણે કોર્પોરેશનના ગાર્ડનનું ચાર માળ જેટલું વિશાળ ઝાડ એપાર્ટમેન્ટ ઉપર ધરાશાયી થયું હતું. જેના કારણે 3 ACના આઉટડોરને નુક્સાન થયું છે. Web Stories View more તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ 3 વર્ષમાં […]

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદને લીધે વૃક્ષ ધરાશાયી થતાં સ્થાનિકોને થયું નુકસાન, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભાવિ એપાર્ટમેન્ટ માટે વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે. અહીં વરસાદના કારણે કોર્પોરેશનના ગાર્ડનનું ચાર માળ જેટલું વિશાળ ઝાડ એપાર્ટમેન્ટ ઉપર ધરાશાયી થયું હતું. જેના કારણે 3 ACના આઉટડોરને નુક્સાન થયું છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી એક કાર ઝાડ નીચે દટાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઝાડ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડને આ મહાકાય ઝાડને દૂર કરવા માટે બે કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article