ગુજરાતની ટ્રેનોમાં અનોખી રીતે રમકડા વેચતા જાણીતો થયો આ વ્યક્તી, પરંતુ હવે રેલવે પોલીસે કરી લીધી ધરપકડ, જાણો કારણ

|

Jun 07, 2019 | 6:59 AM

આજ કાલ સોશિયલ મીડિયામાં એક માણસે પોતાની જગ્યા બનાવી લીધી છે. જેનું નામ છે અવધેશ દૂબે. ગુજરાતના વલસાડમાં આવેલા અવધેશ દૂબે સુરતની ટ્રેનોમાં રમકડા વેચવાનું કામ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયામાં અવધેશ દૂબેનો વીડિયો વાઈરલ થયા પછી અનેક લોકો તેના ફેન બની ગયા છે. પણ હવે એ વાત જાણીને તમને આંચકો લાગશે કે આ વ્યક્તીની […]

ગુજરાતની ટ્રેનોમાં અનોખી રીતે રમકડા વેચતા જાણીતો થયો આ વ્યક્તી, પરંતુ હવે રેલવે પોલીસે કરી લીધી ધરપકડ, જાણો કારણ

Follow us on

આજ કાલ સોશિયલ મીડિયામાં એક માણસે પોતાની જગ્યા બનાવી લીધી છે. જેનું નામ છે અવધેશ દૂબે. ગુજરાતના વલસાડમાં આવેલા અવધેશ દૂબે સુરતની ટ્રેનોમાં રમકડા વેચવાનું કામ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયામાં અવધેશ દૂબેનો વીડિયો વાઈરલ થયા પછી અનેક લોકો તેના ફેન બની ગયા છે. પણ હવે એ વાત જાણીને તમને આંચકો લાગશે કે આ વ્યક્તીની ધરપકડ કરી લેવાઈ છે. રેલવે પોલીસે અવધેશ દૂબેની ધરપકડ કરી લીધી છે. અવધેશ મૂળ બનારસનો રહેવાસી છે. અને અનેક ટ્રેનમાં પોતાની મિમીક્રી દ્વારા અનોખી રીતે રમકડા વેચવાનું કામ કરે છે.

આ પણ વાંચોઃ VIDEO: જાણીતી કંપની Vadilalના ગોડાઉનમાં ચેકિંગ કરતા કેરીનો એવો જથ્થો મળ્યો કે, તમને જોવું પણ પસંદ નહીં આવે

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

સુરતમાં રાજકીય કટાક્ષ કરીને ટ્રેનમાં રમકડા વેચતા ફેરિયાને 10 દિવસની જેલ અને પાંત્રીસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી અવધેશને ટિકિટ લીધા વિના ટ્રેનમાં મુસાફરી અને લાયસન્સ ન હોવા છતાં અનઅધિકૃત રીતે સ્લીપર કોચમાં રમકડાનું વેચાણ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. જેના આધાર પર પોલીસે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

TV9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અંદાજે 6 મિનિટનો વાઈરલ વીડિયો જોઈને દેશ-વિદેશમાં અનેક લોકો તેના ફેન થઈ ગયા છે. પણ અવધેશ દૂબે AC કોચમાં રમકડા વેચી રહ્યો હતો. ટ્રેનમાં રમકડા અને ખાણી-પીણીની વાનગીઓ વેચવા અનેક લોકો આવે છે. ત્યારે રેલવે પોલીસે આવી કાર્યવાહી પહેલી વખત કરી હોઈ તેવુ લાગી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:32 am, Sat, 1 June 19

Next Article