દોડતુ ધબકતુ અમદાવાદ શહેર થઈ ગયુ ઠપ, રાત્રિ કર્ફ્યૂનો અમલ શરૂ

|

Nov 20, 2020 | 9:28 PM

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 9 વાગતાની સાથે જ શરૂ થઈ ગયો છે. કર્ફ્યુ લાગતા જ અમદાવાદના રસ્તા સુમસામ થઈ ગયા છે. 24 કલાક દોડતુ ધબકતું અમદાવાદ શહેર ઠપ થઈ ગયું છે અને ફરી એકવાર અમદાવાદીઓના માથે કર્ફ્યૂ થોપાયો છે. કર્ફ્યૂ લાગુ થયા બાદ શહેરનું જનજીવન થંભી ગયું છે. લાખો અમદાવાદીઓને ઘરમાં પુરાવાનો વારો આવ્યો છે. […]

દોડતુ ધબકતુ અમદાવાદ શહેર થઈ ગયુ ઠપ, રાત્રિ કર્ફ્યૂનો અમલ શરૂ

Follow us on

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 9 વાગતાની સાથે જ શરૂ થઈ ગયો છે. કર્ફ્યુ લાગતા જ અમદાવાદના રસ્તા સુમસામ થઈ ગયા છે. 24 કલાક દોડતુ ધબકતું અમદાવાદ શહેર ઠપ થઈ ગયું છે અને ફરી એકવાર અમદાવાદીઓના માથે કર્ફ્યૂ થોપાયો છે. કર્ફ્યૂ લાગુ થયા બાદ શહેરનું જનજીવન થંભી ગયું છે. લાખો અમદાવાદીઓને ઘરમાં પુરાવાનો વારો આવ્યો છે. નાગરિકોને દૂધ અને દવા સિવાય અન્ય કોઈ જ ચીજવસ્તુઓ નહીં મળે. કામ વગર ઘરની બહાર નીકળશે તો પોલીસ કાર્યવાહી કરશે.

&

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનો ડેટા ? તો બસ આટલું કરી લો સેટિંગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ, જાણો શું કહી રહી છે જનતા? 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article