રાજ્યમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં 15 હજારથી વધુ પોસ્ટ ખાલી, જુઓ VIDEO

|

Aug 23, 2019 | 9:08 AM

રાજ્યના પોલીસકર્મીઓની સમસ્યાનું હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધુ હતું. અરજીમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે છે, જેમાં રાજ્યમાં PI, PSI, કોન્સ્ટેબલ, હેટ કોન્સ્ટેબલની કુલ 1.08 લાખ જગ્યા છે. જેમા 31 મે 2019 સુધી 25 હજારથી વધુ પોસ્ટ ખાલી હતી. ભરતી પ્રક્રિયા બાદ પણ હજુ 15 હજારથી વધુ પોસ્ટ ખાલી છે. હાલ 1 લાખ લોકો વચ્ચે માત્ર 138 […]

રાજ્યમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં 15 હજારથી વધુ પોસ્ટ ખાલી, જુઓ VIDEO

Follow us on

રાજ્યના પોલીસકર્મીઓની સમસ્યાનું હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધુ હતું. અરજીમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે છે, જેમાં રાજ્યમાં PI, PSI, કોન્સ્ટેબલ, હેટ કોન્સ્ટેબલની કુલ 1.08 લાખ જગ્યા છે. જેમા 31 મે 2019 સુધી 25 હજારથી વધુ પોસ્ટ ખાલી હતી. ભરતી પ્રક્રિયા બાદ પણ હજુ 15 હજારથી વધુ પોસ્ટ ખાલી છે. હાલ 1 લાખ લોકો વચ્ચે માત્ર 138 પોલીસકર્મી જ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article