VIDEO: 2 દિવસમાં જ મહેસાણા નગરપાલિકાના 6માંથી 3 કોર્પોરેટર ફરી કોંગ્રેસમાં જોડાયા

|

Aug 30, 2019 | 9:30 AM

  બે દિવસ પહેલા પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા મહેસાણા નગરપાલીકાના કોગ્રેંસના 6 કોર્પોરેટરમાંથી 3 કોર્પોરેટર ફરી પાછા કોગ્રેંસમાં જોડાયા છે.  નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી, પલ્લવી પટેલ અને સુનિલભાઈ કોંગ્રેસમાં પરત ફર્યા છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે […]

VIDEO: 2 દિવસમાં જ મહેસાણા નગરપાલિકાના 6માંથી 3 કોર્પોરેટર ફરી કોંગ્રેસમાં જોડાયા

Follow us on

 

બે દિવસ પહેલા પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા મહેસાણા નગરપાલીકાના કોગ્રેંસના 6 કોર્પોરેટરમાંથી 3 કોર્પોરેટર ફરી પાછા કોગ્રેંસમાં જોડાયા છે.  નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી, પલ્લવી પટેલ અને સુનિલભાઈ કોંગ્રેસમાં પરત ફર્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે નગરપાલીકાની ગ્રાન્ટ માટે નિતિન પટેલને મળવા ગયા હતા ત્યારે ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article