OLX પર ખરીદી-વેચાણનો ચસ્કો છે તો વાંચી લો વડોદરાના આ વ્યક્તિની કહાણી નહિતર તમે પણ લૂંટાઈ જશો

|

Jan 19, 2019 | 1:50 PM

જો તમે OLX પરથી કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ચેતી જજો કારણકે તે વસ્તુ મળતા પહેલા તમારા ખીસ્સા ખાલી કરી નાખવાનો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો છે. વડોદરાના મકરપુરામાં રહેતા એક વ્યક્તિને પોતાની ભત્રીજી માટે સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર ખરીદવું હતું. વાહનની ખરીદી માટે OLX પર દીપક કુમાર યાદવ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. જ્યુપિટર ખરીદવાની વાત થયા […]

OLX પર ખરીદી-વેચાણનો ચસ્કો છે તો વાંચી લો વડોદરાના આ વ્યક્તિની કહાણી નહિતર તમે પણ લૂંટાઈ જશો
Think twice before purchasing anything from OLX

Follow us on

જો તમે OLX પરથી કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ચેતી જજો કારણકે તે વસ્તુ મળતા પહેલા તમારા ખીસ્સા ખાલી કરી નાખવાનો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો છેવડોદરાના મકરપુરામાં રહેતા એક વ્યક્તિને પોતાની ભત્રીજી માટે સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર ખરીદવું હતુંવાહનની ખરીદી માટે OLX પર દીપક કુમાર યાદવ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતોજ્યુપિટર ખરીદવાની વાત થયા બાદ 7550 જેટલા રૂપિયા ફરિયાદીએ દીપક કુમારના ખાતામાં જમા કરાવ્યા હતા

જોકે, આરોપીએ ફરિયાદી પાસેથી વધુ 9 હજાર માગ્યા હતાફરિયાદીએ વાહન મળે ત્યારે જ રૂપિયા આપવાનું કહેતા ઠગાઈની હકીકત સામે આવી હતીફરિયાદીએ રૂપિયા પરત આપવાનું કહેતા આરોપીએ રૂપિયા જમા કરવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ આ વાતને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતા રૂપિયા પરત નહોતા મળ્યા જેથી ફરિયાદીએ વડોદરા સાઈબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે તો OLX પર વાહન વેચનાર અને જ્યુપીટરનો માલિક બંને અલગ અલગ હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જુઓ VIDEO :

 

[yop_poll id=686]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:47 pm, Sat, 19 January 19

Next Article