VIDEO: વડોદરાના પદમલામાં ચોરીના ઈરાદાથી આવેલા 3માંથી એક ચોર પકડાયો , લોકોએ કરી આવી હાલત

|

Jun 24, 2019 | 2:18 PM

વડોદરાના પદમલા ગામમાં ચોરી કરવાના આશયથી આવેલા 3 ચોરમાંથી એક ચોર પકડાયો. ચોરી દરમિયાન પકડમાં આવેસા ચોરને ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો. ગ્રામજનોએ ચોરને દોરીથી બાંધી દીધો અને તે બાદ તેનું ગામ વચ્ચે સરઘસ કાઢ્યું. આ પણ વાંચોઃ VIDEO: ગોંડલના સેતુબંધ ડેમમાં તણાયેલા ચપ્પલને લેવા જતાં યુવાને જીવ ગુમાવ્યો Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી […]

VIDEO: વડોદરાના પદમલામાં ચોરીના ઈરાદાથી આવેલા 3માંથી એક ચોર પકડાયો , લોકોએ કરી આવી હાલત

Follow us on

વડોદરાના પદમલા ગામમાં ચોરી કરવાના આશયથી આવેલા 3 ચોરમાંથી એક ચોર પકડાયો. ચોરી દરમિયાન પકડમાં આવેસા ચોરને ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો. ગ્રામજનોએ ચોરને દોરીથી બાંધી દીધો અને તે બાદ તેનું ગામ વચ્ચે સરઘસ કાઢ્યું.

આ પણ વાંચોઃ VIDEO: ગોંડલના સેતુબંધ ડેમમાં તણાયેલા ચપ્પલને લેવા જતાં યુવાને જીવ ગુમાવ્યો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ત્રણેય ચોર ઘરના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશવાની પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે ગ્રામજનોએ એક ચોરને ઝડપી પાડ્યો હતો જ્યારે બે ચોર ભાગી જવામાં સફળ રહ્યા. જો કે ગ્રામજનો ચોરને પોતાની રીતે સજા આપ્યા બાદ તેને પોલીસને સોંપી દીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:16 pm, Mon, 24 June 19

Next Article