VIDEO: ભારતમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 1થી 10 હજારનો દંડ, આ દેશમાં 6 લાખ સુધી ભરવો પડે છે દંડ

|

Sep 11, 2019 | 12:42 PM

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરતાં, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરીને ગુજરાતની જનતાને રાહત આપી છે. સરકારે નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કર્યો છે. પરંતુ જોવામાં આવે તો વિકસિત દેશમાં ટ્રાફિકના નિયમ અને દંડની રકમ ખૂબ વધારે છે. જાપાન […]

VIDEO: ભારતમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 1થી 10 હજારનો દંડ, આ દેશમાં 6 લાખ સુધી ભરવો પડે છે દંડ

Follow us on

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરતાં, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરીને ગુજરાતની જનતાને રાહત આપી છે. સરકારે નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કર્યો છે. પરંતુ જોવામાં આવે તો વિકસિત દેશમાં ટ્રાફિકના નિયમ અને દંડની રકમ ખૂબ વધારે છે. જાપાન જેવા દેશમાં 6 લાખ સુધીનો દંડ વસૂલવામાં આવે છે. જુઓ કયા દેશમાં કયા ગુના માટે કેટલો દંડ વસૂલાય છે.

આ પણ વાંચોઃ પુંજ કમિશન દ્વારા પાટીદાર આંદોલન મામલે નોટિસ, હાર્દિક સહિત આ યુવા નેતાઓને સુનાવણીમાં હાજર રહેવા આદેશ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article