સુરત પોલીસે ચોરીની આશંકામાં આરોપીને એટલી હદે માર માર્યો કે, બ્રેઈન હેમરેજ થતાં સારવાર દરમિયાન મોત

|

Jun 07, 2019 | 6:55 AM

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસે જે આરોપીને માર માર્યો હતો તેનું મોત થઇ ગયું છે. પોલીસે માર માર્યા બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. TV9 Gujarati   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી […]

સુરત પોલીસે ચોરીની આશંકામાં આરોપીને એટલી હદે માર માર્યો કે, બ્રેઈન હેમરેજ થતાં સારવાર દરમિયાન મોત

Follow us on

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસે જે આરોપીને માર માર્યો હતો તેનું મોત થઇ ગયું છે. પોલીસે માર માર્યા બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

TV9 Gujarati

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશના આ બાહુબલીને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવશે, સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, પોલીસે એક યુવાનને ચોરીના કેસમા શંકાના આધારે ઉચકી લાવી હતી. અને તેને એટલી હદે માર માર્યો હતો કે, તે યુવાનને બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. જેના કારણે તેને સારવાર માટે દાખલ કરવાાની ફરજ પડી હતી. સારવાર દરમિયાન હવે આરોપી યુવાનનું મોત થતા વિવાદ વધે તેવી શક્યતા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:07 am, Sun, 2 June 19

Next Article