રાજ્યની પહેલી સંવેદનશીલ કોર્ટનું લોકાર્પણ થયું અને બીજી તરફ 11 વકીલોની આ કારણે અટકાયત કરી લેવાઈ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું દુઃખદ ઘટના છે

|

May 05, 2019 | 8:56 AM

હાઇકોર્ટના ચીફ જસ્ટિસે આ સંવેદનશીલ કોર્ટનું લોકોર્પણ, દુષ્કર્મના કિસ્સામાં પીડિતાઓ નિર્ભિય પણે પોતાની જુબાની આપી શકે તે માટે આ કોર્ટની શરૂઆત વડોદરા ખાતે રાજયમાં તથા દેશમાં પહેલીવાર દેશની સંવેદનશીલ સાક્ષી કોર્ટનું લોકાર્પણ થયું. હાઇકોર્ટના ચીફ જસ્ટિસે આ સંવેદનશીલ કોર્ટનું લોકોર્પણ કર્યું હતું. દુષ્કર્મના કિસ્સામાં પીડિતાઓ નિર્ભિય પણે પોતાની જુબાની આપી શકે તે માટે આ કોર્ટની […]

રાજ્યની પહેલી સંવેદનશીલ કોર્ટનું લોકાર્પણ થયું અને બીજી તરફ 11 વકીલોની આ કારણે અટકાયત કરી લેવાઈ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું દુઃખદ ઘટના છે

Follow us on

હાઇકોર્ટના ચીફ જસ્ટિસે આ સંવેદનશીલ કોર્ટનું લોકોર્પણ, દુષ્કર્મના કિસ્સામાં પીડિતાઓ નિર્ભિય પણે પોતાની જુબાની આપી શકે તે માટે આ કોર્ટની શરૂઆત

વડોદરા ખાતે રાજયમાં તથા દેશમાં પહેલીવાર દેશની સંવેદનશીલ સાક્ષી કોર્ટનું લોકાર્પણ થયું. હાઇકોર્ટના ચીફ જસ્ટિસે આ સંવેદનશીલ કોર્ટનું લોકોર્પણ કર્યું હતું. દુષ્કર્મના કિસ્સામાં પીડિતાઓ નિર્ભિય પણે પોતાની જુબાની આપી શકે તે માટે આ કોર્ટની શરૂઆત કરવામાં આવી હતી. પણ તે પહેલા વકીલોએ બેઠક વ્યવસ્થાની માગ કરી હતી. વકીલોની માગ ઉગ્ર થતા પોલીસે 11 વકીલોની અટકાયત કરી હતી.

આ પણ વાચોઃ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, ઇઝરાયલ પર ગાઝા પટ્ટીઓના આતંકીઓએ 200 જેટલા રોકેટ છોડ્યા, બદલામાં આપ્યો આવો જવાબ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

TV9 Gujarati

 

પોલીસ દ્વારા વકીલોની અટકાયત થતા ચીફ જસ્ટીસે દુ:ખ અનુભવ્યું હતું. ચીફ જસ્ટીસે આ મુદ્દાને ઉકેલવા માટેની પણ વાત કહી હતી. મહત્વનું છે કે અગાઉ પણ વકીલો દ્વારા બેસવાની જગ્યાને લઈ અલગ-અલગ જગ્યાએ વિરોધ્ધ થઈ ચૂક્યા છે. કોર્ટમાં વકીલો માટેની સુવિધાઓને લઈને અગાઉથી જ અનેક મુશ્કેલી ચાલી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article