ચોતરફ પાણી માટે લોકો હાહાકાર કરી રહ્યા છે ત્યારે સફાળી જાગેલી સરકારે બનાવી છે આ પોલિસી, આગામી ચોમાસામાં કરશે આ પદ્ધતિનો ઉપયોગ

|

May 04, 2019 | 10:14 AM

ઉનાળામાં પાણીના પોકાર વચ્ચે સફાળી જાગેલી સરકારે હવે પોલિસી બનાવી રહી છે. પાણીના સંચય અને બગાડ રોકવા કરશે આ પદ્ધતિનો ઉપયોગ રાજ્ય સરકાર નવી પાણી પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં પાણીનો વેડફાટ ન થાય. અને વરસાદી પાણી મહત્તમ ભૂગર્ભમાં ઉતરે તેની દરકાર લેવામાં આવશે. પાણીના દરેક ટીપાનો સદઉપયોગ થાય એ આપણા આવનારા દિવસોની […]

ચોતરફ પાણી માટે લોકો હાહાકાર કરી રહ્યા છે ત્યારે સફાળી જાગેલી સરકારે બનાવી છે આ પોલિસી, આગામી ચોમાસામાં કરશે આ પદ્ધતિનો ઉપયોગ

Follow us on

ઉનાળામાં પાણીના પોકાર વચ્ચે સફાળી જાગેલી સરકારે હવે પોલિસી બનાવી રહી છે. પાણીના સંચય અને બગાડ રોકવા કરશે આ પદ્ધતિનો ઉપયોગ

રાજ્ય સરકાર નવી પાણી પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં પાણીનો વેડફાટ ન થાય. અને વરસાદી પાણી મહત્તમ ભૂગર્ભમાં ઉતરે તેની દરકાર લેવામાં આવશે. પાણીના દરેક ટીપાનો સદઉપયોગ થાય એ આપણા આવનારા દિવસોની ચિંતા છે. રાજ્ય સરકારની નવી જળ પોલિસીમાં પાણીનો વેડફાટ થાય તેની સામે કડક કાર્યવાહી કરવાના પણ મુખ્યપ્રધાને સંકેત આપ્યા છે.

TV9 Gujarati

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સરકારનો ‘પાણી’ પ્લાન
રાજ્યમાં પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો
મનુષ્ય અને પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા
દરેક વ્યક્તિને 140 લિટર પાણી પહોંચાડવા સૂચના
જિલ્લા, તાલુકા, ગ્રામ્ય લેવલે પાણીની સતત સમીક્ષા
વરસાદ ન આવે ત્યાં સુધી પાણીની સમીક્ષા કરાશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article