દિવાળી બાદ શાળા કોલેજ શરૂ કરવા મુદ્દે બેઠક યોજાઈ, પણ કઈ તારીખથી શરુ કરવી તે નક્કી ના થયુ

|

Nov 05, 2020 | 5:13 PM

કોરોનાના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ શાળા-કોલેજોને ફરી શરુ કરવા ગાંધીનગરમાં બેઠક યોજાઇ.  કોલેજોને પુન:શરું કરવા માટે વાઇસ ચાન્સલર સાથે ઑનલાઇન ચર્ચા કરી તાત્કાલિક એસઓપી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. મળતી જાણકારી મુજબ પહેલા 9થી12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર શાળાઓ ખુલી શકે […]

દિવાળી બાદ શાળા કોલેજ શરૂ કરવા મુદ્દે બેઠક યોજાઈ, પણ કઈ તારીખથી શરુ કરવી તે નક્કી ના થયુ

Follow us on

કોરોનાના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ શાળા-કોલેજોને ફરી શરુ કરવા ગાંધીનગરમાં બેઠક યોજાઇ.  કોલેજોને પુન:શરું કરવા માટે વાઇસ ચાન્સલર સાથે ઑનલાઇન ચર્ચા કરી તાત્કાલિક એસઓપી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. મળતી જાણકારી મુજબ પહેલા 9થી12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર શાળાઓ ખુલી શકે છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article