પાટણના સિદ્ધપુર APMCમાં જુવારનો મહત્તમ ભાવ રૂપિયા 3500 રહ્યો, જાણો જુદા-જુદા પાકોના ભાવ

|

Jan 16, 2021 | 11:55 AM

સમગ્ર ગુજરાતમાં જુવારનો સૌથી વધુ ભાવ, પાટણ જિલ્લાના સિધ્ધપુર એપીએમસીમાં બોલાયો. સિધ્ધપુર એપીએમસીમાં જુવારનો ભાવ રૂ. 3500 રહ્યો.  ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. કપાસ   કપાસના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 3500 થી 6005 રહ્યા. મગફળી Web Stories View more હાર્દિક પંડ્યાના […]

પાટણના સિદ્ધપુર APMCમાં જુવારનો મહત્તમ ભાવ રૂપિયા 3500 રહ્યો, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Follow us on

સમગ્ર ગુજરાતમાં જુવારનો સૌથી વધુ ભાવ, પાટણ જિલ્લાના સિધ્ધપુર એપીએમસીમાં બોલાયો. સિધ્ધપુર એપીએમસીમાં જુવારનો ભાવ રૂ. 3500 રહ્યો.  ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

કપાસ  

કપાસના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 3500 થી 6005 રહ્યા.

મગફળી

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મગફળીના તા. 24-11-2020ના રોજ APMCના ભાવ રૂ. 4000 થી 6650 રહ્યા.

ચોખા

પેડી (ચોખા)ના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 1000 થી 2100 રહ્યા.

ઘઉં

ઘઉંના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 1400 થી 5000 રહ્યા.

બાજરા

બાજરાના તા. 24-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 1000 થી 2150 રહ્યા.

જુવાર

જુવારના તા. 25-11-2020 ના રોજ APMCના ભાવ રૂ. 1000 થી 3500 રહ્યા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:10 pm, Thu, 26 November 20

Next Article