ધોરાજીના વોર્ડ નંબર-5માં છેલ્લા અઢી વર્ષથી દુષિત પાણીનો પ્રશ્ન, અનેક રજુઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

|

Dec 22, 2020 | 7:49 PM

રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર-5ના રહીશો પાછલા અઢી વર્ષથી દુષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણીની લાઇન સાથે ગટરની લાઇનનું પાણી ભળી જતા આ વિસ્તારમાં લાંબા સમયથી પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ આ અંગે અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં સ્થિતિ જૈસે થે જ છે. સ્થાનિકોની ફરિયાદ […]

ધોરાજીના વોર્ડ નંબર-5માં છેલ્લા અઢી વર્ષથી દુષિત પાણીનો પ્રશ્ન, અનેક રજુઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

Follow us on

રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર-5ના રહીશો પાછલા અઢી વર્ષથી દુષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણીની લાઇન સાથે ગટરની લાઇનનું પાણી ભળી જતા આ વિસ્તારમાં લાંબા સમયથી પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ આ અંગે અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં સ્થિતિ જૈસે થે જ છે. સ્થાનિકોની ફરિયાદ છે કે દુષિત પાણીને પગલે આ વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે ધારાસભ્ય સામે લોકોએ સુત્રોચ્ચાર કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો. તો દૂષિત પાણીની સમસ્યાને લઈ વિરોધના સૂર પાલિકાના ચિફ ઓફિસરે યુદ્ધના ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Next Article