બનાસકાંઠા: ટિકટોક પર પ્રતિબંધ! ઠાકોર સેનાએ ટિકટોક સામે બાયો ચડાવી ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ

|

Mar 03, 2020 | 9:21 AM

નાના બાળકોથી લઈ મોટેરાઓ જેના પાછળ ઘેલા બન્યા છે તે ટિકટોક પર ઠાકોર સેનાએ પ્રતિબંધ લગાવી દીધો છે. બનાસકાંઠામાં ઠાકોર સેનાએ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો છે. લાખણી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોની બેઠક મળી હતી. જેમાં ટિકટોક વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકવા નિર્ણય લેવાયો છે. ટિકટોક દ્વારા સમાજની દીકરીઓ બદનામ થઈ રહી હોવાનું કહીને […]

બનાસકાંઠા: ટિકટોક પર પ્રતિબંધ! ઠાકોર સેનાએ ટિકટોક સામે બાયો ચડાવી ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ

Follow us on

નાના બાળકોથી લઈ મોટેરાઓ જેના પાછળ ઘેલા બન્યા છે તે ટિકટોક પર ઠાકોર સેનાએ પ્રતિબંધ લગાવી દીધો છે. બનાસકાંઠામાં ઠાકોર સેનાએ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો છે. લાખણી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોની બેઠક મળી હતી. જેમાં ટિકટોક વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકવા નિર્ણય લેવાયો છે. ટિકટોક દ્વારા સમાજની દીકરીઓ બદનામ થઈ રહી હોવાનું કહીને પ્રતિબંધ મૂક્યો છે. તો સમાજની મહિલાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પુત્રએ જ કરી પિતાની હત્યા! કામ-ધંધો કરવા ઠપકો આપતા કરી હત્યા

Next Article