કાવેરી નદીમાં પૂરના કારણે કિનારાનું મંદિર ડૂબ્યું પાણીમાં, જુઓ VIDEO

|

Jul 25, 2019 | 12:59 PM

નવસારી જિલ્લામાં મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે. જિલ્લાના ખેરગામ, વાંસદા અને ચીખલી તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાંસદા તાલુકામાં વરસાદના કારણે કાવેરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચીખલીથી પસાર થતી કાવેરી નદી પણ બંને કાઠે વહી રહી છે. નદીમાં પૂરના કારણે કિનારાનું મંદિર પાણીમા ડૂબી ગયુ છે. વાંસદાનું પાટાફળિયા ગામ તેમજ ચીખલીના 2 ગામો કાવેરી […]

કાવેરી નદીમાં પૂરના કારણે કિનારાનું મંદિર ડૂબ્યું પાણીમાં, જુઓ VIDEO

Follow us on

નવસારી જિલ્લામાં મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે. જિલ્લાના ખેરગામ, વાંસદા અને ચીખલી તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાંસદા તાલુકામાં વરસાદના કારણે કાવેરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચીખલીથી પસાર થતી કાવેરી નદી પણ બંને કાઠે વહી રહી છે. નદીમાં પૂરના કારણે કિનારાનું મંદિર પાણીમા ડૂબી ગયુ છે. વાંસદાનું પાટાફળિયા ગામ તેમજ ચીખલીના 2 ગામો કાવેરી નદીના પૂરના કારણે સંપર્ક વિહોણા બન્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ડૂબતા યુવકનો LIVE વીડિયો આવ્યો સામે, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article